--------------------------------------------------

આટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ૪વર્ષ પૂર્ણ

આટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ૪વર્ષ પૂર્ણ

હોસ્પિટલ પર લાખો દર્દીનો અતૂટ વિશ્વાસ

હજારો પરિવારોને નવજીવન મળ્યાનો રાજીપો વ્યકત કરતાં સેંકડો દર્દીઓ : ડો. બોઘરા

રાજકોટ તા. ૨૦ સૌરાષ્ટ્રના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ગણાતા જસદણ, વિછીયા, બાબરા

અને ગઢડા પંથકના લાખો લોકો માટે સ્વાસ્થ્યનું મંદિર બનેલી શ્રીકે. ડી. પરવાડિયા : હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટ

હોસ્પિટલના ચેરમેનડો ભરતભાઈ બોઘરાએ વિસ્તારની જનતા, દાતાઓ અને સમગ્ર મેડિકલ ટીમ પ્રત્યે આ ભારની લાગણી વ્યકત કરી છે. હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ ખોવરાએ જણાવ્યું હતુંકે, “જ્યારે અમે હોસ્પિટલનું સપનું જોયું હતું, ત્યારે અમારા એકજ સંકાય હતો કે જસદણ બાટકોટ વિસ્તારના કોઈપણ નાગરિકને ગંભીર બીમારીની સારવાર માટે પોતા પોતાના ઘર-બાર છોડીને રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધીના ધક્કા ખાવા પડે, કે નાનો પેરાના અમારે કોઈનો જીવ જાય. આજે ચાર વર્ષના અંતે હું સંતોષ સાથે કહી શકું છુંકે, સંતોના આશીર્વાદ, દાતાઓના ઉદાર હાથે મળેલા દાન અને અમારી તબીબી ટીમના સમર્પણને મર્પણને કારણે આ હોસ્પિટલ લાખો લોકોમાટે આઆશાનું કિરણ બની શકી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હોસ્પિટલ જનતાને સમર્પિત કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરે

મહત્વાકાંથી આપુખ્યાન ભારત યોજના (PMAY) આ હોસ્પિટલના માધ્યમથી ગરીબો માટે ખરા અર્થમાં વરદાન સાબિત થઈ છે. હોસ્પિટલમાં પીએમજે એવાય યોજના અંતર્ગત હજારો રો દર્દીઓને તદ્દન વિનામૂલ્યે (કેશલેસ) સારવાર આપવામાં આવી છે. મોંઘા ગણાતા ઓપરેશનો, આઈસીયુનો ખર્ચ અને દવાખો ગરીબ દર્દીઓને એકપણ રૂપિયો ખચ્યાં વગર મળી રહે તે વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે પરિચરી મોંધી હોસ્પિટણાના ખર્ચના ડરથી સારવાર કરાવતા અચકાતા હતા, તેવા પરિવારો આજે અહીંથી સાજા થઈને હસતા મુખે ઘેર પરત કર્યા છે. કે. ડી. પરવાડિયા હોસ્પિટલ આજે કોઈ મેટ્રો સિટીની કોર્પોરેટ હોસ્પિટલને ટક્કર મારે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે

છેલ્લા ૪વર્ષ દરમિયાન હોસ્પિટલે માત્ર આટકોટ જ નહીં, પરંતુ બોટાદ, અમરેલી, સુરેનદ્રનગર અને રાજકોટ જિલ્લાના ૫૦થી વધુ ગામડાઓની જનતાને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી છે. ડો. ભરતભાઈ બોધરાએ ખાસ ઉલેખ કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની

મળે છે. ક્રિટિકલ કેર અને આઈસીયુ (ICT):વેન્ટિલેટર અને મોનિટરથી સહ

અદ્યતન આઈસીયુ વોર્ડ, જ્યાં ચોવીસેય કલાક ક્રિટિકલ કેર નિષ્ણાતો હાજર રહે છે. ડાયાલિસિસસેન્ટરકીડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે રાહતદરે અદ્યતન મશીનો દ્વારા ડાયાલિસિસની સુવિધા. ડાયગ્નોસ્ટિક્સ અને લેબોરેટરીની સેવામાં ૨૪ કલાક કાર્યરત સીટીસ્કેન, ડિજિટલ એક્સ-રે, કિલાક કાપરેત સોનોગ્રાઠી અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ પેથોલોજી લેબોરેટલી, જેથી પ્રમોટ નિદાન ઝડપથી થઈ શકે.. મફત નિદાન અને સારવાર કેમ્પ અંતરિયાળ ગામડાઓમાં જઈને સમયાંતરે સમાંતરે નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો લોકોને સ્થળ પર જ મફત દવાઓ બાપવામાં આવેછે અને જરૂરી માર્ગદર્શન ૪ વર્ષ પૂરું પાડવામાં ખાવે છે. ૪ વર્ષ માત્ર એક સંસ્થાની સફર નથી, પણ માનવતા અને સેવાનો પણ છે. આ તકે હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ, રાત-દિવસ જોયા વગર દડીનારાયણની સેવા કરતા તબીબો, નર્સિંગસ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓનો ડો.ભરત ડા. ભરત બોપરામે અભાર માન્યો છે.

અદ્યતન હ્રદય રોગ વિભાગ (Cardiology)માં હાર્ટએટેક આવે ત્યારે સમયનું ખૂબ મહત્વ હોય છે. હોસ્પિટલની અત્યાધુનિક કેથલેબ (ઈવિ કફબ) અને ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટની સુવિધાને ભરણે દર્દીઓને આટકોટમાં જ તાત્કાલિક એન્જિયોગ્રાફી અને એન્જિયો પ્લાસ્ટીની સુવિધા

લાખો દર્દીઓની ઓપીડી

1 ચાર વર્ષમાં હોસ્પિટલના જનરલ અને સુપર-સ્પેશિયાલિટી વિભાગોમાં લાખો દર્દીઓએ ના કોક્ટરોનું માર્ગદર્શન અને દવાઓ મેળવી છે. ૫.9 લાખથી વધુ ઓપીડી ગ્રામીણ વિસ્તારમાં મભૂતપૂર્વ મેડિકલ ક્રાંતિ સર્જી છે. ૧૦ લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ: હોસ્પિટલની અંદર ચોવીસેય કલાક કાર્યરત સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝ અદ્યતન પેથોલોજી લેબોરેટરીમાં ૪ વર્ષમાં ૧૦,૪૨,૮૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગરીબ દર્દીઓને બજાર કરતાં ખૂબ જ નજીવાદરે અથવા મકત

સચોટ નિદાન રીપોર્ટ સમયસર પૂરા પાડવામાં આવ્યા છે. ૩૮,૦૦૦ થી વધુ સફળ સર્જરીઓ: અત્યાયનિકમોડય અત્યાધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરોની મદદથી જનરલ સર્જરી, યુરોલોજી, ગાયનેક અને અન્ય વિભાગોના થઈને કુલ ૩૮,૨૦૮ ઑપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. ૩,૧૦૫ જોઈન્ટરિપ્લેસમેન્ટા અગાઉ ગોઠણ કે સાંધા બદલાવવા માટે ગરીબીએ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો, પરંતુ આપણી હોસ્પિટલમાં નિષ્ણાત ઓથોપેડિક્સર્જનો દ્વારા ૩,૧૦૫ જેટલા સફળ રિપ્લેસમેન્ટઓપરેશનો કરીને વડીલોને ફરીથી પોતાના પગ પર ચાલતા કરાયા છે. ૫,૩૨૦ લોકોને અકસ્માતમાં બચાવાયા: ગંભીર અકસ્માતોમાં કટોકટીનીપળોમાં (CGaldem Heer) અદ્યતન ટ્રોમાસેન્ટરનીટીમે ૫,૩૨૦ જેટલા ગંભીર દર્દીઓ પર તાત્કાલિક સારવાર કરીને તેમને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે. ૧૮,૩૨૯ ડાયાલિસિસનોરાહતરૂપ આંકડો: કિડનીની બિમારીથી પીડાતા અને અઠવાડિયામાં બે વાર મોટા શહેરોમાં ધક્કા ખાતા દર્દીઓ માટે ગંભીર હોસ્પિટલનું ડાયલિણિ સેન્ટર આશીર્વાદ બન્યું છે. ૪ વર્ષમાં ૧૮,૩૨૯ ડાયાલિસિસ સેશન્સ અત્યંત રાહતદરેકરી આપવામાં આવ્યા છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads