ગોંડલમાં સામૂહિક આપઘાત:સિમેન્ટ કારખાનામાં પિતાએ બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ ગળાફાંસો ખાધો, પુત્રને ધોરણ-10માં 70% આવ્યાં હતા
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે માનવતાને હચમચાવી દીધી છે. ઘોઘાવદર રોડ પર આવેલા 'ગા…