રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
મૃતકોની ઓળખ જસદણ તાલુકાના ગોખલાણા ગામના ઘનશ્યામ મઘા બેરાણી અને રાજેશ ભાયા બેરાણી તરીકે થઈ છે. બંને પિતરાઈ ભાઈઓ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જસદણ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Tags:
jasdan