રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
જન શક્તિ ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે ફરી એકવાર સમાજ માટે સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમૂહ લગ્ન કાર્યક્રમના આયોજનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આવતા રવિવારના રોજ સાંજે 5 કલાકે સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, મહેમાનો અને સમાજજન ઉપસ્થિત રહેવાના છે.
Tags:
Jasdan