--------------------------------------------------

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડતો પેરોલ ફર્લો સ્કર્વોડ રાજકોટ શહેર

નાસતા ફરતા આરોપીનુ નામ સરનામુ:-રહિમભાઇ બરકતભાઇ કોરડીયા ઉ.વ.૩૭રહે. સ્લેટ નં- ૨૦૩, રેડિયન્સ વ્યુ એપા. લાખાજીરાજ સોસાયટી,દુધસાગર રોડ દુધની ડેરી સામે રાજકોટ.


કામગીરી કરનાર અધિકારી શ્રી તથા કર્મચારીઃપોલીસ ઇન્સ્પેકટર કે.કે. ગોહિલ તથા પો. સબ ઇન્સ. એસ.બી. ઘાસુરા તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ કોન્સ. રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, પો. કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા ડ્રા. પો. કોન્સ. દોલતસિંહ રાઠોડ.

Post a Comment

Previous Post Next Post

ads

ads