રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ:

રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ: ભરણપોષણના કેસમાં વર્ષથી ફરાર આરોપી આટકોટથી ઝડપાયો રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં જસદણ ASP સ્કોડને મોટી સફળતા મળી. ભરણપોષણ કેસમાં એક વર્ષની સજા પામેલો અને એક વર્ષથી નાસતો આરોપી યુનુસભાઈ સાંઘ (ધોરાજી) ને આટકોટ વિસ્તારમાંથી ઝડપી પાડયો. આરોપીને આગળની કાર્યવાહી માટે ધોરાજી પોલીસને સોંપવામાં આવ્યો.

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ

Post a Comment

Previous Post Next Post

ads

ads